News Continuous Bureau | Mumbai વિંક ગર્લ(Wink Girl) પ્રિયા પ્રકાશ વારિયરને(Priya Prakash varrier) પરિચયની જરૂર નથી, તેણે વર્ષો પહેલા પોતાની આંખોથી બધાના દિલ જીતી લીધા હતા. પ્રિયા પ્રકાશ વારિયર સાઉથ સિનેમાની(South Cinema) એવી અભિનેત્રીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિયા પ્રકાશ વારિયર પણ પોતાના ફેન્સ માટે ખાસ તસવીરો અને વીડિયો… Continue reading વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરે મોનોકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં લગાવી આગ-તસવીરો જોઈ ચાહકો થયા દીવાના-જુઓ ફોટોગ્રાફ
