News Continuous Bureau | Mumbai બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) આલિયા ભટ્ટ(Alia Bhatt) હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'(Brahmastra) ને મળી રહેલા જબરદસ્ત રિસ્પોન્સનો આનંદ માણી રહી છે. તે 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ(Hindi film) બની ગઈ છે. ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટને તાજેતરમાં સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડથી(Smita Patil Memorial Award) સન્માનિત કરવામાં આવી છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા… Continue reading પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટે આપ્યા વધુ એક ગુડ ન્યૂઝ- ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા વ્યક્ત કરી ખુશી
