News Continuous Bureau | Mumbai દક્ષિણ મુંબઈના સંવેદનશીલ ફોર્ટ વિસ્તારમાં ફિલ્મ ‘ધુરંધર ૨’ ના શૂટિંગ દરમિયાન સુરક્ષાના તમામ માપદંડો નેવે મૂકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રોડક્શન હાઉસ ‘B62 સ્ટુડિયો’ ની વારંવારની બેદરકારીને જોતા BMC ના એ-વોર્ડ ઓફિસે આ પ્રોડક્શન હાઉસને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવાની ભલામણ કરી છે.શૂટિંગ દરમિયાન કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર સળગતી મશાલોનો ઉપયોગ કરવામાં આવી… Continue reading Dhurandhar 2 Film Shoot Controversy: ફિલ્મ ‘ધુરંધર ૨’ ના શૂટિંગમાં સુરક્ષા સાથે ચેડાં: B62 સ્ટુડિયોને બ્લેકલિસ્ટ કરવા BMCની ભલામણ; નિયમો તોડવા બદલ ભારે દંડ.
