News Continuous Bureau | Mumbai દેશમાં બોગસ યુનિવર્સિટીઓનું (Bogus Universities) પ્રમાણ વધી રહ્યું છે, જેમાં એડમિશન(Admission) લઈને વિદ્યાર્થીઓના વર્ષ અને પૈસા બરબાદ થઈ શકે છે. તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) (University Grants Commission) એ 21 બોગસ યુનિવર્સિટીઓ જાહેર કરી છે, જે ડિગ્રી આપી શકતી નથી. સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ દિલ્હીમાં છે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશનો(Uttar Pradesh) નંબર આવે… Continue reading તમારા બાળકે તો યુનિવર્સિટીમાં એડમિશનલ નથી લીધું ને-UGCએ જાહેર કરી દેશની 21 બોગસ યુનિવર્સિટીની યાદી.
