News Continuous Bureau | Mumbai Anant Ambani Salary: દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનંત અંબાણીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીના આ નિર્ણય પછી, લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ પદ માટે તેમને કેટલો પગાર અને કઈ સુવિધાઓ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષે અનંત અંબાણીને 10 થી 20 કરોડ રૂપિયા પગાર… Continue reading Anant Ambani Salary: અનંત અંબાણીને મળી મોટી જવાબદારી, સંભાળશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બાગડોર; મળશે અધધ આટલા કરોડ પગાર..
