News Continuous Bureau | Mumbai Bandhavgarh Tiger Deaths 2026 મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં બાંધવગઢ અભયારણ્યમાં વાઘની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. ૨૧ નવેમ્બર ૨૦૨૫ થી ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના ટૂંકા ગાળામાં બાંધવગઢમાં ૮ વાઘે જીવ ગુમાવ્યા છે. વન્યજીવ કાર્યકર્તા અજય દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ આંકડા બહાર આવ્યા છે, જેમાં… Continue reading Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
