Tag: propose

  • Anupama spoiler alert: અનુપમા માં ગણેશ ચતુર્થી ના દિવસે આવશે મોટો ટ્વીસ્ટ, પરિવાર માં હંગામો કરશે તોષુ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

    Anupama spoiler alert: અનુપમા માં ગણેશ ચતુર્થી ના દિવસે આવશે મોટો ટ્વીસ્ટ, પરિવાર માં હંગામો કરશે તોષુ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

    News Continuous Bureau | Mumbai

    Anupama spoiler alert: અનુપમા એ ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન ધરાવે છે. હાલ સિરિયલ માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સીરીયલ માં ગણેશ ચતુર્થી ના અવસર પર મોટો ટ્વીસ્ટ આવવાનો છે. સિરિયલ માં અનુપમા હોસ્પિટલ માંથી ઘરે આવી ગઈ છે તો બીજી તરફ વનરાજ શાહ બધાના પૈસા લઈને ભાગી ગયો છે અને તોષુ પરિવાર માં હંગામો કરી રહ્યો છે.તો ચાલો જાણીયે સિરિયલ માં આવનાર એપિસોડ વિશે 

    આ સમાચાર પણ વાંચો: Pankaj tripathi birthday: એક સમયે બેરોજગાર રહી ચુકેલા પંકજ ત્રિપાઠી આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

    અનુપમા નો આવનાર એપિસોડ 

    અનુપમા સીરીયલના આગામી એપિસોડ માં તમને જોવા મળશે કે, તોષુ તેના પરિવાર ના સભ્યો ને કન્ટ્રોલ કરવાનું શરૂ કરશે. તે ઘર ના બધા સભ્યો પર પોતાની ધોંસ જમાવતો જોવા મળશે તો બીજી તરફ આધ્યા અનુપમા ને પોતાની માતા માનશે. આ બધા ની વચ્ચે અનુપમા ને તેના દીકરા તોષુ ના વર્તન વિશે ખબર પડશે અને તે શાહ હાઉસ રહેવા જશે.


    આ દરમિયાન અનુપમા અનુજ ની સાથે મળીને ગણેશ ચતુર્થી ની તૈયારી કરશે તેમજ અનુજ અનુપમા ને પ્રપોઝ પણ કરશે. અનુજની વાત સાંભળીને અનુપમા ભાવુક થઈ જશે. આ દરમિયાન અનુજ અનુપમાને મંગળસૂત્ર સોંપશે. અને અનુપમા અનુજ સાથે ફરીથી લગ્ન કરવા સંમત થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • TMKOC Jheel mehta: બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ તારક મહેતા ની સોનુ, સમુદ્ર કિનારે આ રીતે કર્યું પ્રપોઝ,જલ્દી જ બંધાશે લગ્ન ના બંધન માં, જુઓ તસવીરો

    TMKOC Jheel mehta: બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ તારક મહેતા ની સોનુ, સમુદ્ર કિનારે આ રીતે કર્યું પ્રપોઝ,જલ્દી જ બંધાશે લગ્ન ના બંધન માં, જુઓ તસવીરો

    News Continuous Bureau | Mumbai

    TMKOC Jheel mehta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝીલ મહેતા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાની છે. ઝીલ મહેતા લાંબા સમય થી આદિત્ય દુબે ને ડેટ કરી રહી છે. થોડા સમય પહેલા આદિત્ય એ ઝીલ ને પ્રપોઝ કર્યું હતું હવે ઝીલ મહેતા એ આદિત્ય ને પ્રપોઝ કર્યું છે. અને એ પણ રોમેન્ટિક અંદાજ માં ઝીલ મહેતા એ તેના સોશિયલ મીડિયા પર આ ડ્રિમી પ્રપોઝલ ની તસવીરો શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Salman khan:સલમાન ખાન ના ઘરે થયેલ ફાયરિંગ પર આવ્યું એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું રિએક્શન, બિશ્નોઇ ગેંગ ને કરી આવી વિનંતી

    ઝીલ મહેતા એ આદિત્ય ને રોમેન્ટિક અંદાજ માં કર્યું પ્રપોઝ 

    ઝીલ મહેતા એ તસવીરો શેર કરી છે તેમાં અભિનેત્રી સફેદ મિડી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આદિત્યને સમુદ્ર કિનારે તેના ઘૂંટણ પર બેસી ને પ્રપોઝ કર્યું અને તેને હીરાની વીંટી પહેરાવી.તસવીરોમાં બંને એકબીજાને ગળે લગાવતા અને હાથ પકડીને જોઈ શકાય છે.આ સાથે જ ફોટો શેર કરતી વખતે ઝિલ એ લખ્યું – ‘જ્યારે હું તમારી સાથે હોઉં છું ત્યારે તે પતંગિયા બની જાય છે. ફરીથી અને ફરીથી એક જ સત્ય એ છે કે બધું ફરી વળે છે અને તમારી પાસે પાછું આવે છે. આવું થયું. મારા સપના સાકાર કરવા બદલ આભાર.’

     

    View this post on Instagram

     

    A post shared by Jheel Mehta (@jheelmehta_)


    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઝીલ મહેતા એ નાની સોનુ ની ભૂમિકા ભજવી હતી. ઇન્ડસ્ટ્રી થી દૂર ઝિલ પોતાનો બિઝનેસ કરી રહી છે. તે સેફ સ્ટુડન્ટ હાઉસિંગ નામની કંપની ચલાવી રહી છે, જે મુંબઈની બહારથી આવતા બાળકોને સુરક્ષિત ઘર પૂરા પાડે છે.ઝીલ અને આદિત્ય એ હજુ સુધી તેમના લગ્ન ની તારીખ જણાવી નથી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Taarak mehta ka ooltah chashmah Sonu: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ ને તેના બોયફ્રેન્ડ એ એવી રીતે કર્યું પ્રપોઝ કે જોતી રહી ગયો ટપ્પુ,જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે ઝીલ મહેતા

    Taarak mehta ka ooltah chashmah Sonu: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ ને તેના બોયફ્રેન્ડ એ એવી રીતે કર્યું પ્રપોઝ કે જોતી રહી ગયો ટપ્પુ,જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે ઝીલ મહેતા

    News Continuous Bureau | Mumbai

    Taarak mehta ka ooltah chashmah Sonu: અભિનેત્રી ઝીલ મહેતાએ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાની સોનુની ભૂમિકા ભજવી હતી. તે શો સાથે શરૂઆત થી જોડાયેલી હતી.ત્યારબાદ ઝીલે આ શો ને અલવિદા કહી દીધું હતું. શો છોડવાની સાથે જ ઝીલે ટીવી ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું.હવે ઝિલ મહેતાના જીવન માં રીલ લાઈફ નહીં પરંતુ રિયલ લાઈફ ટપ્પુ ની એન્ટ્રી થઇ છે. ઝીલ મહેતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે. ઝીલે આ ખાસ પ્રસંગનો એક સુંદર વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

     

    ઝીલ મહેતા એ કરી સગાઇ 

    ઝીલ મહેતા એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ઝીલ ના બોયફ્રેન્ડ આદિત્ય એ પ્રપોઝ ની બધી તૈયારી કરી રાખી છે. ઝીલ મહેતા એ લાલ કલર નો ડ્રેસ પહેર્યો છે તેમજ તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી છે. ત્યારબાદ આદિત્ય ઝીલ ની સામે શાહરૂખ ખાનની સ્ટાઈલમાં ડાન્સ કરે છે અને ઝીલ ને પ્રપોઝ કરે છે. આ પ્રસંગે અભિનેત્રી ખુશીથી રડવા લાગે છે. અને વારંવાર તેના આંસુ છુપાવવાનો પ્રયાસ કરે છે અને તેના બોયફ્રેન્ડને ગળે લગાવે છે. ઝીલ નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઝીલ ની આ પોસ્ટ પર સૌથી પહેલા ઝીલ ને તેના રીલ લાઈફ ટપ્પુ એટલેકે ભવ્ય ગાંધી એ તેને શુભેચ્છા પાઠવી હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Jheel Mehta (@jheelmehta_)


    તમને જણાવી દઈએ કે, ઝીલ મહેતાએ અભિનય છોડીને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે લાંબા સમયથી આદિત્યને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઝીલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. જો કે ઝીલ ક્યારે લગ્ન કરશે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.  

    આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા

     

  • Arbaaz khan: લગ્ન પહેલા આ રીતે અરબાઝ ખાને કર્યું હતું શૂરા ખાન ને પ્રપોઝ, વિડીયો થયો વાયરલ

    Arbaaz khan: લગ્ન પહેલા આ રીતે અરબાઝ ખાને કર્યું હતું શૂરા ખાન ને પ્રપોઝ, વિડીયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Arbaaz khan:અરબાઝ ખાન અને શૂરા ખાને પરિવાર અને મિત્રો ની હાજરી માં 24 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. હાલ નવવિવાહિત કપલ હનીમૂન પર છે.અરબાઝ ખાન ના લગ્ન ના ઘણા વિડીયો અને તસવીરો વાયરલ થઇ હતી. હવે અરબાઝ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અરબાઝ ખાન તેની પત્ની શૂરા ખાન ને પ્રપોઝ કરી રહ્યો છે. આ વિડીયો તેમના લગ્ન ના ચાર દિવસ પહેલાનો છે. 

     

    અરબાઝ ખાને કર્યું શૂરા ખાન ને પ્રપોઝ 

    અરબાઝ ખાન નો શૂરા ખાન ને પ્રપોઝ કરતો વિડીયો સોશિયલ મીડિયા પ[ર વાયરલ થઇ રહ્યો છે. જેમાં અરબાઝ ખાન ખુબજ રોમેન્ટિક અંદાજ માં શૂરા ને પ્રપોઝ કરી રહ્યો છે. વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અરબાઝ ખાન ફૂલ ના ગુચ્છા સાથે ઘુંટણીયે બેસી ને શૂરા ને પ્રપોઝ કરે છે અને અર્પિતા શર્મા તે ફૂલ ના ગુચ્છા માંથી વીંટી કાઢે છે જે અરબાઝ ખાન શૂરા ખાન ને પહેરાવે છે. આ દરમિયાન આયુષ શર્મા, અર્પિતા શર્મા અને અરબાઝ ખાન નો પુત્ર અરહાન ખાન જોવા મળી રહ્યા છે.

     

    View this post on Instagram

     

    A post shared by sshura Khan (@sshurakhan)


    અરબાઝ ખાન ની પત્ની શૂરા ખાને આ વિડીયો શેર કરતા લખ્યું, ’19મીએ હા કહેવાથી લઈને 24મી ડિસેમ્બરે લગ્ન કરવા સુધી, બધું જ ઝડપથી થયું.’ 

    આ સમાચાર પણ વાંચો : Arbaaz khan: લગ્ન બાદ અરબાઝ ખાને શૂરા માટે કર્યું આ કામ, ખુશી માં પત્ની એ લગાવ્યો પતિ ને ગળે, જુઓ વિડીયો

     

  • Bigg boss 17: બિગ બોસ ના સ્પર્ધક મુનવ્વર ફારુકી એ નેશનલ ટીવી પર કર્યું એવું કામ કે સ્ટેન્ડઅપ કોમેડિયન ની થઇ રહી છે દરેક જગ્યા એ ચર્ચા

    Bigg boss 17: બિગ બોસ ના સ્પર્ધક મુનવ્વર ફારુકી એ નેશનલ ટીવી પર કર્યું એવું કામ કે સ્ટેન્ડઅપ કોમેડિયન ની થઇ રહી છે દરેક જગ્યા એ ચર્ચા

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 17:  બિગ બોસ 17 ની લોકપ્રિયતા વધી રહી છે. બિગ બોસ ના ઘરમાં અભિનેત્રી આયેશા ખાને વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક બની ને એન્ટ્રી કરી હતી. આયેશા ખાને શોમાં એન્ટ્રી કરતાની સાથે જ મુનવ્વર ફારુકી પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ પછી આયેશા ખાન અને મુનવ્વર ફારુકી વચ્ચે મિત્રતાનો સમયગાળો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે મુનવ્વર ફારુકીએ નેશનલ ટીવી પર આયેશા ખાનને લગભગ પ્રપોઝ કર્યું છે.

     

    મુનવ્વર ફારુકીએ આયેશા ખાન ને કર્યું પ્રપોઝ 

    બિગ બોસના એક રિપોર્ટ અનુસાર,  મુનવ્વર ફારુકીએ આયેશા ખાનને પ્રપોઝ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર,  મુનવ્વર ફારુકી ગાર્ડન એરિયામાં આયેશા ખાન સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન તે તેને પૂછે છે, ‘શું તારો પરિવાર મને સ્વીકારશે?’ તે આગળ વધે છે અને પૂછે છે, ‘જો અમે અમારા પ્રશ્નો ઉકેલીશું, તો શું તમારો પરિવાર મને સ્વીકારશે? શું તમારું અને મારું કોઈ ભવિષ્ય છે? આના જવાબમાં આયેશા ખાને તેને પૂછ્યું કે શું તે ખરેખર તમામ મુદ્દાઓ ઉકેલવા માંગે છે. આના પર મુનવ્વર ફારૂકી કહે છે કે જો શક્ય હશે તો તે ચોક્કસપણે આ કરશે.


    તમને જણાવી દઈએ કે મુનવ્વર ફારુકી તેના પ્રેમ સંબંધ ને કારણે ચર્ચા માં આવ્યો હતો જેની પોલ આયેશા ખાને ખોલી હતી.

    આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી ખોલી વિકી જૈન ની પોલ, ઈશારા માં કહી આવી વાત

     

  • Shahrukh khan :  અફેરના સમાચાર વચ્ચે જ્યારે શાહરુખે પ્રિયંકા ચોપરાને બધા ની સામે મૂકી હતી આ માંગણી, જૂનો વિડીયો થયો વાયરલ

    Shahrukh khan :  અફેરના સમાચાર વચ્ચે જ્યારે શાહરુખે પ્રિયંકા ચોપરાને બધા ની સામે મૂકી હતી આ માંગણી, જૂનો વિડીયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Shahrukh Khan : શાહરુખ ખાન ઇન્ડસ્ટ્રીની દરેક અભિનેત્રીનો પ્રિય હીરો છે અને તે તેના જીવનમાં ઓછામાં ઓછું એક વાર તેની સાથે કામ કરવા માંગે છે. શાહરૂખ ખાને માધુરી દીક્ષિત થી લઈને જુહી ચાવલા અને કાજોલ સુધી કામ કર્યું છે, પરંતુ બિલ્લુ બારબારથી લઈને ડોન 2માં પ્રિયંકા ચોપરા સાથે કામ કરતી વખતે તેનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાવા લાગ્યું.અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની નિકટતાના સમાચારને કારણે શાહરુખ નું ઘર તૂટવાની અણી પર હતું! બીજી તરફ, શાહરૂખના બેસ્ટી કરણ જોહરે આ કેસમાં વચ્ચે પડ્યો અને ગૌરીને સંભાળી. જો કે, એવા અહેવાલો પણ આવ્યા હતા કે કરણ જોહરના કારણે પ્રિયંકા ચોપરાને બોલિવૂડમાંથી બહાર કરી દેવામાં આવી હતી, જેના કારણે તેણે હોલીવુડમાં જોડાવું પડ્યું હતું.

    શાહરુખ ખાન પ્રિયંકા ચોપરા નો જૂનો વિડીયો થયો વાયરલ

    શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પ્રિયંકા ચોપરા માટે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. તે ગીતમાં તે અંગ્રેજીમાં કહેતો જોવા મળ્યો હતો – મેરી મી મેરી મી. તે જ સમયે, પ્રિયંકા તેની સામે આશ્ચર્ય સાથે જોતી અને હસતી જોવા મળી હતી. શાહરૂખ ખાન અને પ્રિયંકાના સંબંધોની અફવાઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.

    શાહરુખ ખાને પ્રિયંકા ચોપરા સાથે ના અફેર ની ગણાવી હતી અફવા

    તેમના સંબંધો વિશે ઘણી અટકળો કરવામાં આવી છે, જો કે, પરિણીત અભિનેતા શાહરૂખે હંમેશા લિંક-અપની અફવાઓને નકારી કાઢી છે અને સહ-અભિનેત્રી પ્રિયંકા સાથેની તેમની નિકટતાને ‘સારી મિત્રતા’ ગણાવી છે. ‘ડોન 2’માં સાથે કામ કર્યા બાદ બંને એ સાથે કોઈ ફિલ્મ કરી ન હતી અને 2013 પછી બંનેએ જાહેરમાં સાથે દેખાવાનું બંધ કરી દીધું હતું.

    આ સમાચાર પણ વાંચો: Ajmer 92 : અજમેર 92 ટ્રેલરઃ 250 છોકરીઓ પર બળાત્કાર અને બ્લેકમેઇલિંગ… ‘અજમેર 92’ની હૃદયદ્રાવક વાર્તા, દરેક દ્રશ્ય છે ભયાનક, જુઓ ટ્રેલર

     

  • ટપ્પુ એ સોનુ ને કહી પોતાના દિલની વાત, આ વાત પર થઇ જેઠાલાલ અને ભીડે ની ટક્કર, જુઓ વિડીયો

    ટપ્પુ એ સોનુ ને કહી પોતાના દિલની વાત, આ વાત પર થઇ જેઠાલાલ અને ભીડે ની ટક્કર, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તે ટીવી પર સૌથી લાંબી ચાલતી સિટકોમ્સમાંની એક છે. વર્ષોથી તારક મહેતાના દર્શકો અમુક સીન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ કે દયાબેન નું પરત ફરવું અને ટપ્પુ-સોનુ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ. આમ તો દયાબેન ક્યારે પાછા આવશે તે અંગે કંઈ ખબર નથી પણ ટપ્પુ અને સોનુ વચ્ચે રોમાન્સ શરૂ થઈ ગયો છે.ગોકુલધામ સોસાયટી ના એકમાત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનું દુઃસ્વપ્ન સાચું પડતું જણાય છે. તેની એકમાત્ર પુત્રી સોનુ તેના બાળપણના મિત્ર ટપ્પુના પ્રેમમાં પડી ગઈ છે. ભિડે સોનુને ટપ્પુથી દૂર રાખવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તેની બધી મહેનત વ્યર્થ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

    ટપ્પુ એ કર્યું સોનુ ને પ્રપોઝ 

    તારક મહેતાના ઓફિશિયલ પેજ પર સિરિયલના આગામી એપિસોડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટપ્પુ તેની મનપસંદ સોનુને લાલ ગુલાબ આપીને તેના દિલની વાત કરતો જોવા મળે છે. સોનુ જવાબ આપે તે પહેલા આત્મારામ ત્યાં આવે છે અને ટપ્પુના હાથમાંથી ગુલાબ છીનવી લે છે. આત્મારામનો ગુસ્સો અહીં સમાપ્ત થતો નથી, આ પછી તે ફરિયાદ લઈને સીધો જેઠાલાલ અને બાપુજી પાસે પહોંચે છે.આત્મારામની વાત સાંભળીને બાપુજી અને જેઠાલાલ ચોંકી જાય છે. તે ગુસ્સે થઈ જાય છે અને ટપ્પુને કહે છે કે તું અમારી સામે સોનુને ગુલાબ આપ. તેમની વચ્ચે ઘણી તુ-તુ મે-મેં ચાલે છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સને લાગે છે કે દર વખતની જેમ આ વખતે પણ ભીડે સપનું જોતો હશે. તો કેટલાકનું કહેવું છે કે શોની ઘટી રહેલી ટીઆરપીને જોતા મેકર્સે તેને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.

  • તેજસ્વી પ્રકાશે નેશનલ ટીવી પર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા ને ખાસ અંદાજ માં કર્યું પ્રપોઝ-અભિનેતા એ આપ્યું આવું રિએકશન

    તેજસ્વી પ્રકાશે નેશનલ ટીવી પર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા ને ખાસ અંદાજ માં કર્યું પ્રપોઝ-અભિનેતા એ આપ્યું આવું રિએકશન

     News Continuous Bureau | Mumbai

    કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ સૌથી (Karan Kundra Tejaswi prakash)પ્રિય કપલમાંથી એક છે. બંનેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. ઉપરાંત, ચાહકો હંમેશા તેજસ્વી-કરણને સાથે જોવા માંગે છે. કરણ કુન્દ્રા તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં ડાન્સ દીવાને જુનિયર)Dance deewane junior) શોને હોસ્ટ કરી રહ્યો છે. ડાન્સ દીવાને જુનિયરમાં, ચાહકો તેમના મનપસંદ કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાનો રોમાંસ ફરી એકવાર જોવા જઈ રહ્યા છે. આ જોઈને ચાહકોની ખુશી સાતમા આસમાને છે. શોના આગામી એપિસોડમાં, તેજસ્વી પ્રકાશ તેની એન્ટ્રીને મનમોહક કરતી જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો : શિલ્પા શેટ્ટીને મોટી હીરોઈન બનવા માટે બોલીવુડના આ સુપરસ્ટારે આપી હતી એક ખાસ સલાહ

    તેજસ્વી કરણને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ (Tejaswi prakash propose)કરતી જોવા મળશે અને ખૂબ જ રોમેન્ટિક ગીત 'તુ આતા હૈ સીને  મેં'માં ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં (romentic style)એન્ટ્રી લે છે. ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશ તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા માટે પણ એવું જ અનુભવે છે. તેજસ્વી અને કરણ ટીવી પરના સૌથી રોમેન્ટિક યુગલોમાંથી એક છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

    તેજસ્વી કરણ (Karan kundra Tejaswi prakash)) ને કેટલો પ્રેમ કરે છે તે તો તમે બિગ બોસ 15 માં જોયું હશે. હવે શોમાં આવીને તેજસ્વી કરણ કુન્દ્રાને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરતી જોવા મળશે. તેજસ્વીનો પ્રેમ જોઈને કરણની આંખો ચમકી ઉઠે છે. ત્યારબાદ કરન લેડીલવ તેજસ્વીને કિસ(Karan kundra kiss) કરે છે. તેજસ્વીની પ્રશંસા કરતા કરણ કહે છે – જ્યારથી તેજસ્વી મારા જીવનમાં આવી છે ત્યારથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કરણ અને તેજસ્વી એકબીજા સાથે રોમેન્ટિક ડાન્સ(romantic dance) પણ કરે છે. બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોના દિલને સ્પર્શી રહી છે. પ્રશંસકો તેજસ્વી અને કરણ પર તેમનો અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. આ કપલની લવ સ્ટોરી બિગ બોસ 15ના ઘરમાં શરૂ થઈ હતી.

  • ભારતની મોટી જીત બાદ કેએલ રાહુલે આ સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડ માટે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ ; જાણો વિગત

    ભારતની મોટી જીત બાદ કેએલ રાહુલે આ સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડ માટે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 6 નવેમ્બર  2021

    શનિવાર

     બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી ભલે કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી છે. અભિનયની સાથે અથિયા પોતાની અંગત જિંદગીને લઈને પણ હેડલાઈન્સમાં  રહે છે. અથિયાનું નામ લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલ સાથે જોડાયેલું છે. બંને ઘણીવાર એકબીજાની તસવીર પર કોમેન્ટ કરતા જોવા મળે છે. જો કે બંનેએ ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકાર્યા ન હતા, પરંતુ અથિયાના જન્મદિવસના અવસર પર કેએલ રાહુલે એક એવી પોસ્ટ શેર કરી હતી જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓએ તેમના સંબંધો વિશે આખી દુનિયાને જણાવી દીધું છે.

    અથિયાએ 5 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર તેમને ઈન્ડસ્ટ્રીના તમામ લોકો તરફથી અભિનંદન મળ્યા હતા. જો કે, તમામનું ધ્યાન ખેંચનારી પોસ્ટ કેએલ રાહુલે કરી હતી. કેએલ રાહુલે ટ્વીટર પર પોતાની અને આથિયાની મસ્તી કરતી એક તસવીર શેર કરી અને તેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના મારી આથિયા'. થોડા સમય પહેલા આથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે ઈંગ્લેન્ડમાં હતી અને ત્યાંથી તેણે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. આ પહેલા પણ ઈંગ્લેન્ડમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી હતી પરંતુ અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આથિયા તેના ભાઈ અહાન શેટ્ટી સાથે ઈંગ્લેન્ડ ગઈ હતી.

    અહેવાલો અનુસાર, જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડમાં તેની મેચ માટે રવાના થયો ત્યારે તેણે આથિયા શેટ્ટીને પોતાની સાથે લીધી હતી. કેએલ રાહુલે ઈંગ્લેન્ડ જતા પહેલા BCCI સાથેની વાતચીત દરમિયાન આથિયા શેટ્ટીને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી હતી આ દરમિયાન એરપોર્ટ પર દરેક ખેલાડીએ તેમના પાર્ટનરનું નામ જણાવવાનું હતું જેની સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા. રાહુલે આથિયા શેટ્ટીને પોતાના પાર્ટનર તરીકે નામ આપ્યું હતું.  

    TMKOC માં નવા 'નટ્ટુ કાકા'ની એન્ટ્રી, જાણો હવે કોણ કરશે 'ગડા ઈલેક્ટ્રોનિક્સ' માં જેઠાલાલની મદદ!

    આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સાથે મળીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને પ્રમોટ કરે છે. જ્યારે સુનીલ શેટ્ટીને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'મને લાગે છે કે તમારે તેની સાથે આ વિશે વાત કરવી જોઈએ, કારણ કે તે બંનેને બ્રાન્ડ દ્વારા પ્રમોટ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે અને મને લાગે છે કે તેઓ બંને સાથે કામ કરે છે. જાહેરાતમાં બંને ગુડ લુકિંગ કપલ છે.