News Continuous Bureau | Mumbai નેટફ્લિક્સની ‘ધ બિગ બેંગ થિયરી સીઝન 2’માં માધુરી દીક્ષિત પર કરવામાં આવેલી ટિપ્પણીઓને પગલે સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતના ફેને નેટફ્લિક્સ ને લીગલ નોટિસ મોકલી છે. આ શ્રેણીમાં અભિનેતા જિમ પાર્સન્સ અને કુણાલ નાયર વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. જ્યાં જીમે માધુરી દીક્ષિતની સરખામણી ઐશ્વર્યા રાય… Continue reading માધુરી દીક્ષિતને ‘વેશ્યા’ કહેવા બદલ જયા બચ્ચને કુણાલ નાયર ને લગાવી ફટકાર લગાવી, કહ્યું કે તેને પાગલખાના માં મોકલવાની જરૂર છે
