News Continuous Bureau | Mumbai Parliament Session 2024 : આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. PM મોદીએ આજે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. પીએમ મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિત મોદી કેબિનેટના પ્રધાનોએ શપથ લીધા. જો કે કોંગ્રેસના સભ્ય કે સુરેશ, ડીએમકે નેતા કેટી બાલુ અને… Continue reading Parliament Session 2024 : સંસદમાં હંગામો, કોંગ્રેસના સાંસદ કે સુરેશ સહિત આ નેતાઓએ ન લીધા શપથ; ભાજપના આ નિર્ણયથી ખૂબ જ નારાજ ..
