News Continuous Bureau | Mumbai Gujarati: આપણી ગુજરાતી શ્રીરામથી ( Shree Ram ) ભરપૂર છે, નમસ્કાર પછી, સૌપ્રથમ તો રામ રામ! મુસીબતથી બચી જાય તો, રામ રાખે તેને કોણ ચાખે, ના ખબર પડે તો, મારો રામ જાણે, જતું કરવા માટે, એને રામ રામ કરો, ભાંગી જાય ત્યારે કે, રામ રોટલો થયો, દવા દેતી વખતે બોલે, આ તો રામ બાણ… Continue reading Gujarati: ગુજરાતી ભાષા રામ મય છે. દરેક બાબતમાં શ્રી રામ નો ઉલ્લેખ આવે. આ રહી સુપ્રસિદ્ધ કહેવતો…
