News Continuous Bureau | Mumbai કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય EPF ખાતાઓમાં કુલ રૂ. 3930.85 કરોડ જમા છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિમાં કોઈ દાવા વગરની થાપણ નથી. પરંતુ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 મુજબ, કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા… Continue reading લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે
