News Continuous Bureau | Mumbai પ્રદૂષણના વધતા પ્રકોપને અંકુશમાં લેવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યના પેટ્રોલ પંપ પર ઇંધણ મેળવવા માટે ‘પીયુસી (Pollution Under Control) પ્રમાણપત્ર’ ફરજિયાત રહેશે. “નો પીયુસી, નો ફ્યુઅલ” ની નીતિ હેઠળ, જો તમારી પાસે માન્ય PUC પ્રમાણપત્ર નહીં હોય, તો તમને એક ટીપું પણ પેટ્રોલ કે ડીઝલ મળશે નહીં. પરિવહન મંત્રી… Continue reading No PUC No Fuel: PUC નહીં, તો ઇંધણ નહીં મળે, સરકારનો કડક આદેશ
