News Continuous Bureau | Mumbai Electric car : રાજસ્થાન ના ડિડવાના જિલ્લાના કુચામણ શહેરમાંથી એક હાસ્યસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં કુચમન નગરપાલિકા વિપક્ષના નેતા અનિલસિંહ મેદતિયા પોતાની કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર અચાનક બંધ થઈ ગઈ હતી. તેમની આ કાર ઇલેક્ટ્રિક છે. કાર બંધ થઈ ગયા પછી તેમણે બળદની મદદથી તેને ખેંચી. રાહદારીઓએ બળદ દ્વારા… Continue reading Electric car : લ્યો કરો વાત… નેતાજીની મોંઘીદાટ કાર અધવચ્ચે ખોટવાઈ ગઈ, તેને ખેંચવા માટે બોલાવવા પડ્યા બળદ… જુઓ વિડીયો..
