ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 30 જુલાઈ 2020 શું તમે એવું ઓક્સિમીટર જોયું છે જે તમારું જ નહીં પરંતુ તમારી પેન્સિલની નાડીના ધબકારા અને ઓક્સિજન લેવલનું રીડિંગ કરી બતાવે.!? હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં માણસના ધબકારા માપતુ મશીન, પેન્સિલ નું પણ ઓક્સિજન લેવલ માપી બતાવે છે.. વાસ્તવમાં અંધેરીના એક રહેવાસીએ કોરોનાના… Continue reading લો બોલો, પેન્સિલના ધબકારા માપતું ઓક્સીમીટર બજારમાં.. સસ્તાની લાલચમાં પડશો નહીં…વાંચો કેમ..
