News Continuous Bureau | Mumbai Pune Helicopter Crash : મહારાષ્ટ્રના પુણેમાં બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ મેમ્બરના મોતના અહેવાલ છે. ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. DGCA અનુસાર, હેરિટેજ એવિએશનનું VT-EVV રજીસ્ટ્રેશન ધરાવતું અગસ્તા 109 હેલિકોપ્ટર પુણેમાં ઓક્સફર્ડ હેલિપેડથી લગભગ 20 એનએમ દૂર ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં… Continue reading Pune Helicopter Crash: પુણેમાં ગાઢ ધુમ્મસના કારણે હેલિકોપ્ટર થયું ક્રેશ, દુર્ઘટનામાં આટલા લોકોના થયા મોત..
