News Continuous Bureau | Mumbai Puneet Issar In Coolie: અભિનેતા પુનીત ઈસ્સર એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. 1982માં અમિતાભ બચ્ચન ની ફિલ્મ ‘કૂલી’ ના શૂટિંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને કારણે તેમને અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પુનીત ઇસ્સરે અમિતાભને ઇજા પહોંચાડવા માટે પૈસા લીધા હતા.… Continue reading Puneet Issar In Coolie: પુનિત ઈસ્સર પર ફૂલી ના સેટ પર અમિતાભ બચ્ચન ને પૈસા લઈને મારવાનો લાગ્યો હતો આરોપ, અભિનેતા એ સંભળાવ્યો સંઘર્ષ નો કિસ્સો
