News Continuous Bureau | Mumbai Cute video : મનુષ્યને ઘણીવાર લાગે છે કે કુદરતે પ્રેમ અને સમજણની લાગણી ફક્ત આપણને જ આપી છે, પ્રાણીઓમાં ( animals ) પ્રેમને સમજવાની શક્તિ નથી. પણ આ વિચાર સાવ ખોટો છે. કેટલીકવાર પ્રાણીઓ પણ આપણને પ્રેમ કેવી રીતે કરવો તે શીખવે છે. આપણે જે સૌથી મોટો પાઠ શીખીએ છીએ તે એ છે કે… Continue reading Cute video : કુખમાં બતકનું બચ્ચું અને ખાય છે ઝોકા, ઊંઘણસી ગલુડિયા નો ક્યુટ વિડીયો.
