News Continuous Bureau | Mumbai આ વર્ષે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. 10 દિવસ સુધી ચાલનારા આ ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશના ભક્તો દરરોજ અલગ-અલગ વસ્તુઓ તૈયાર કરીને પ્રસાદ તરીકે અર્પણ કરે છે. જો તમે દર વર્ષે ભગવાન ગણેશને મોદક અને લાડુ અર્પણ કરો છો, તો આ વખતે મહારાષ્ટ્રની પ્રખ્યાત પુરણ પોળીની રેસીપી અજમાવો. પૂરણ પોળી મહારાષ્ટ્રની પરંપરાગત… Continue reading Puran Poli Recipe : આ ગણેશ ચતુર્થી પર બનાવો ઘરે મહારાષ્ટ્રીયન સ્ટાઈલની પૂરણ પોળી. બાપ્પાને ચડાવો પ્રસાદ; નોંધી લો રેસિપી..
