News Continuous Bureau | Mumbai હોલમાર્ક (Hallmark) એ સોનું ખરીદતી(Buy gold) વખતે શુદ્ધતા જાણવાનો સૌથી સરળ રસ્તો છે. દરેક સોનાના દાગીના(Gold jewelry) પર હોલમાર્ક હોય છે. તે પ્રમાણપત્ર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(Bureau of Indian Standards) દ્વારા માત્ર શુદ્ધ સોનાથી(pure gold) બનેલી જ્વેલરીને આપવામાં આવે છે. દિવાળી આવવાની છે, જેના કારણે લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર આવી… Continue reading જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો- તો પહેલા અસલી અને નકલીની આ રીતે કરો ઓળખ
