News Continuous Bureau | Mumbai Axis Hypersomnia : સામાન્ય રીતે આપણે રોજ સાત થી આઠ કલાક ઉંઘ(Sleep) લેતા હોઈએ છે. આટલી ઊંઘ ફ્રેશ થવા માટે જરૂરી છે પણ રાજસ્થાન(Rajashtan)ના નાગોર જિલ્લામાં રહેતા 42 વર્ષના પુરખારામ(Purkharam) વર્ષમાં 300 દિવસ સુઈ રહે છે. તેની પાછળનું કારણ તેમને થયેલી દુર્લભ બીમારી એક્સિસ હાઇપરસોમનિયા(Axis Hypersomnia) છે. 23 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત ડોક્ટરોના… Continue reading Axis Hypersomnia : ગજબ કે’વાય.. વર્ષમાં 300 દિવસ સુવે છે આ માણસ:ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ ઉંધમાં, જગાડવામાં લાગે છે કલાકો.. જાણો શું છે કારણ
