News Continuous Bureau | Mumbai Faridabad Tragedy: હરિયાણાના ફરીદાબાદથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ટ્રેનના TTEએ 40 વર્ષીય મહિલાને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મહિલાને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે. મહિલાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા જનરલ ક્લાસની ટિકિટ… Continue reading Faridabad Tragedy: જનરલ ટિકિટ લઈને એસી કોચમાં ચડી મહિલા મુસાફર, ગુસ્સામાં ટીટીએ તેને ચાલતી ટ્રેનમાંથી મારી દીધો ધક્કો.. જુઓ વિડીયો..
