ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 18 જાન્યુઆરી 2021 આમ તો આજકાલ દરેક જગ્યાએ સિસિટીવી બેસાડવામાં આવ્યાં જ હોય છે. પરંતુ હવેથી તમામ ખાનગી સંસ્થાઓએ પોતાના પરિસરમાં સિસિટીવી લગાડવું ફરજિયાત છે. આ સીસીટીવી એવી રીતે લગાડવા પડશે જે તેની જગ્યાની હદથી તમામ વિસ્તારને આવરી લે. મુંબઈ પોલીસ ના જણાવ્યા અનુસાર, મોટા ભાગે એવું જણાયું છે કે… Continue reading મુંબઈમાં તમામ ખાનગી સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા ફરજીયાત. જાણો પોલીસે શું પગલા લીધાં.
