News Continuous Bureau | Mumbai અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક શાંતિ વાર્તા પહેલા એક અત્યંત ભાવુક તસવીર સામે આવી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગલિબાફે ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાનના મીનાબ શહેરની શાળા પર થયેલા હુમલામાં જીવ ગુમાવનારા ૧૬૦થી વધુ બાળકોને યાદ કરી રહ્યા છે.ગલિબાફે ઇન્સ્ટાગ્રામ પર… Continue reading Heart-wrenching Tribute: ‘લોહીથી ખરડાયેલા દફતર અને માસૂમ ચહેરા…’ ઇસ્લામાબાદ શાંતિ વાર્તા પહેલા ઈરાની સ્પીકરે શહીદ બાળકોને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ
