News Continuous Bureau | Mumbai ઈરાકમાં(Iraq) રાજકીય અસ્થિરતાનો(political instability) જુનો ઈતિહાસ છે. પરંતુ ગત સોમવારે શિયા ધર્મગુરુ(Shia cleric) મુક્તદા અલ સદરે(Muqtada al-Sadr) રાજકારણ છોડવાની(Quit politics) જાહેરાત પછી ઈરાકમાં સિવિલ વોર જેવી સ્થિતિનું નિર્માણ થયું. અલ-સદરના સમર્થકો (Al-Sadr's supporters ) રસ્તારસ્તા પર ઉતરી આવ્યા અને રાજધાનીના ગ્રીન ઝોનમાં હુમલો કરી દીધો. આખી રાત ગ્રીન ઝોનમાં રોકેટ અને ગોળા(Rockets and… Continue reading શું તમને ખબર છે-મુક્તદા અલ સદર કોણ છે- જેમની આ એક જાહેરાતથી ઈરાકમાં ભડકી ઉઠી હિંસાની આગ
