News Continuous Bureau | Mumbai Sitaare Zameen Par Box Office Collection: આમિર ખાન અને જેનેલિયા ડિસૂઝા અભિનીત ‘સિતારે જમીન પર’ 20 જૂનના રોજ રિલીઝ થઈ છે અને ફિલ્મે પ્રથમ દિવસે જ 11.50 કરોડની કમાણી કરી છે. ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સ્પિરિચ્યુઅલ સીક્વલ માનવામાં આવી રહી છે.… Continue reading Sitaare Zameen Par Box Office Collection: બોક્સ ઓફિસ પર ચાલ્યો આમિર ખાન નો જાદુ, ફિલ્મ સિતારે જમીન પર એ તેના પહેલા જ દિવસે કરી અધધ આટલી કમાણી
