News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના(Maharashtra) સમાજ કલ્યાણ વિભાગ(Department of Social Welfare) દ્વારા રાજ્યભરના રસ્તાઓ, ખેતરો(farms) અને વસાહતોના(settlements) નામ હદપાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ સમાજની હંમેશા ઉપેક્ષાનો ભોગ બનેલા તૃતીય પંથી સમાજના કલ્યાણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે મુજબ નાશિકના(Nasik) વિભાગમાં તૃતીય પંથીઓને માનધન ચૂકવવાનો નિર્ણય વિચારણા હેઠળ હોવાનું ડિવિઝનલ કમિશનર(Divisional… Continue reading મહારાષ્ટ્રમાં રસ્તા, વસતીઓના જાતિવાચક નામ હદપાર થશે. સમાજ કલ્યાણ ખાતાએ લીધો અભૂતપૂર્વ નિર્ણય.જાણો વિગતે.
