ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021 શુક્રવાર બૉલિવુડના બાદશાહ શાહરુખ ખાન આજકાલ પોતાની આગામી ઍક્શન થ્રિલર ફિલ્મના કારણે ચર્ચામાં છે. ચાહકો શાહરુખ ખાનને જોવા માટે તલપાપડ છે, જેમણે પોતાની ઍક્ટિંગથી કરોડો દિલો પર રાજ કર્યું હતું. એટલી દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મની સ્ટાર કાસ્ટ હેડલાઇન્સમાં છે. કિંગ ખાનની આ ફિલ્મમાં એક પછી… Continue reading પહેલા સલમાન ખાન સાથે પંગો લીધો, હવે આ અભિનેતા શાહરુખ ખાન સાથે ટકરાશે; જાણો વિગત
