News Continuous Bureau | Mumbai Mumbra ATS raid પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ભારતમાં ઊંડા મૂળ જમાવ્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે બે ડોક્ટરોની ધરપકડ કરી હતી, જ્યારે હવે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુમ્બ્રામાંથી મસ્જિદમાં ઉર્દૂ શીખવતા એક શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. આ શિક્ષકને અલ કાયદા સાથે સંબંધો હોવાની શંકા છે. તે નાના બાળકો,… Continue reading Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
