News Continuous Bureau | Mumbai આપણી દુનિયા અને અવકાશમાં(space) પણ અનેક રહસ્યો ઘરબાયેલા છે. દુનિયામાં રોજ કોઈને કોઈ દેશમાં ઉડતી રકાબીને યુએફઓ જોવાના દાવા લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. તો પૃથ્વીની માફક જ અન્ય ગ્રહો(planets) પર પણ જીવસૃષ્ટિ (ecosystem) હોવાનો દાવો થઈ રહ્યો છે. વર્ષોથી વૈજ્ઞાનિકો(scientists) પણ પરગ્રહના એલિયન(Aliens from the planet) સાથે સંપર્ક કરવાનો પ્રયાસ… Continue reading શું એલિયન્સ પૃથ્વીવાસીઓને મોકલી રહ્યા છે મેસેજ- કરોડો માઈલ દૂર અવકાશમાંથી આવ્યા સેંકડો રેડિયો સિગ્નલ- જાણો વિગતે
