News Continuous Bureau | Mumbai મુંબઈ(Mumbai)ના સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા રઈસ શેખે(Raees Sheikh) બેસ્ટની “ચલો ઍપ”(Chalo BEST App)માં ઉર્દુ ભાષા (Urdu Language)રાખવાની માગણી કરી છે ત્યારે ફરી એક વખત ભાષાને લઈને વિવાદ જાગે એવી શક્યતા છે. તેમાં સોશિયલ મિડિયા(Social Media) પર મુંબઈ(Mumbai)માં સેન્ટ્રલ રેલવે(Central Railway)ના સેન્ડહર્સ્ટ રોડ(Sandhurst Road) રેલવે સ્ટેશન પર સ્ટેશનનું નામ ઉર્દુ(Urdu)માં લખ્યું હોવાની પોસ્ટ… Continue reading મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશનનું નામ ઉર્દૂમાં પણ લખાય છે. વિશ્ર્વાસ નથી થતો? જુઓ આ ફોટોગ્રાફ
