News Continuous Bureau | Mumbai Raghav Juyal Injured: બોલીવૂડના જાણીતા ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો છે. એક હાઈ-ઓક્ટેન એક્શન સીન દરમિયાન તેને એ જ પગમાં ઈજા થઈ છે જેમાં અગાઉ સર્જરી થઈ ચૂકી છે. જોકે, રાઘવે પોતાની ડેડિકેશન બતાવતા શૂટિંગ ચાલુ રાખ્યું અને પોતાનો પાર્ટ પૂર્ણ કર્યો. આ… Continue reading Raghav Juyal Injured: શાહરુખ ખાન ની ફિલ્મ ના સેટ પર ઘાયલ થયો રાઘવ જુયાલ,જાણો હાલ કેવી છે તેની તબિયત
