News Continuous Bureau | Mumbai Rahul Gandhi: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જેના કારણે શેરબજારમાં ( stock market ) હાલ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની જીતથી હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ જબરદસ્ત ફાયદો થઈ રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે રાહુલ ગાંધીનો પોર્ટફોલિયો પણ વધ્યો હતો. રાહુલ ગાંધીના સ્ટોક… Continue reading Rahul Gandhi : ચૂંટણી પરિણામ બાદ શેરબજારમાં મોટો ઉછાળો; કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 3 દિવસમાં લાખો રુપિયાની કરી કમાણી.. જાણો આંકડા..
