• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rail passengers
Tag:

rail passengers

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.
અમદાવાદ

QR Code: હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત, અમદાવાદ મંડળના આ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

by Hiral Meria August 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

QR Code: માનનીય વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડની સૂચનાથી અમદાવાદ ( Ahmedabad ) મંડળ ના તમામ કાઉન્ટરો પર ક્યુઆર કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. રેલવે યાત્રીઓને ટિકિટનું ભાડું ( Ticket fare ) ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ,મણિનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનો ના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ક્યુઆર કોડ દ્વારા રેલ ટિકિટની ચુકવણી સ્વિકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મંડળના અન્ય તમામ સ્ટેશનો પર પણ બિનઆરક્ષિત અને આરક્ષિત કાઉન્ટર પર ટૂંક સમયમાં જ ક્યુઆર કોડ ના માધ્યમથી ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.  

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

 

રેલવે યાત્રીઓને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ ( UTS Mobile App ) , એટીવીએમ,પીઓએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ ચુકવણી ( Digital payment ) ના વિવિધ વિકલ્પો અગાઉથી જ ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળે તેનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ ચુકવણી પ્રણાલી હવે યાત્રીઓ ને ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

આ સમાચાર પણ વાંચો: India-Mauritius Bilateral Meeting: ભારત – મોરેશિયસની વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક, સિવિલ સર્વન્ટ્સ માટે હાથ ધરશે આ ખાસ કાર્યક્રમો..જાણો વિગતે.

આ પ્રયાસ રેલ યાત્રીઓને ( Rail passengers ) વધુ સુવિધાજનક અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું એક પ્રોત્સાહન છે અને તેના માધ્યમ થી ડિજિટલ ચુકવણી માટે  સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરવામાં આવી રહ્યા છે. 

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

Now getting relief from cash payment, passengers can pay ticket fare through QR code at various stations of Ahmedabad Mandal.

યાત્રીઓ ને ડિજિટલ ભાડાની ચુકવણી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway news Ahmedabad-Kolkata weekly express train will be canceled on this date
અમદાવાદ

Railway news : રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. આ તારીખના રોજ અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

by kalpana Verat April 9, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

Railway news : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

1. 10 અને 17 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.
2. 13 અને 20 એપ્રિલ 2024 ના રોજ કોલકાતાથી ચાલતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Earthquake in Indonesia : જોરદાર ભૂકંપને કારણે ઇન્ડોનેશિયા ધ્રૂજી ઊઠ્યું, તીવ્રતા એટલી બધી હતી, કે લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Indian Railways will run 540 Holi special trains, equipped for the convenience of passengers during the festival
દેશ

Indian Railways : તહેવારોમાં ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સજ્જ, દોડાવશે 540 હોળી સ્પેશિયલ ટ્રેનો

by Hiral Meria March 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Indian Railways : હોળીના ( Holi ) આ તહેવારની સીઝનમાં, રેલ યાત્રિકોની ( rail passengers ) સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, ભારતીય રેલવે 540 ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. 

દિલ્હી-પટના, દિલ્હી-ભાગલપુર, દિલ્હી-મુઝફ્ફરપુર, દિલ્હી-સહરસા, ગોરખપુર-મુંબઈ, કોલકાતા-પુરી, ગુવાહાટી-રાંચી, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જયપુર- બાંદ્રા ટર્મિનસ, પુણે- દાનાપુર, દુર્ગ-પટના, બરૌની-સુરત વગેરે રેલવે રૂટ પર દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રમાંક

 

રેલવે

 

સૂચિત સેવાઓ

 

1 CR 88
2 ECR 79
3 ER 17
4 ECoR 12
5 NCR 16
6 NER 39
7 NFR 14
8 NR 93
9 NWR 25
10 SCR 19
11 SER 34
12 SECR 4
13 SR 19
14 SWR 6
15 WCR 13
16 WR 62
  કુલ 540

બિનઆરક્ષિત કોચમાં મુસાફરોના વ્યવસ્થિત પ્રવેશ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ ( RPF ) સ્ટાફની દેખરેખ હેઠળ ટર્મિનસ સ્ટેશનો પર કતાર ઊભી કરીને ભીડને નિયંત્રિત કરવાના પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Loksabha Election 2024: ચૂંટણી પંચે વિકાસ ભારત સંપર્ક વોટ્સએપ સંદેશાઓ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ..

મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના આરપીએ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેનો સરળતાથી ચાલે તે માટે અધિકારીઓને મુખ્ય સ્ટેશનો પર ઇમરજન્સી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રેન સેવામાં કોઈપણ વિક્ષેપને અગ્રતાના આધારે દૂર કરવા માટે સ્ટાફને વિવિધ વિભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

પ્લેટફોર્મ નંબરની સાથે ટ્રેનોના આગમન/પ્રસ્થાનની સતત અને સમયસર જાહેરાત માટે પગલાં લેવામાં આવ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક