News Continuous Bureau | Mumbai Viral Video : આજકાલ લોકો દરેક જગ્યાએ ઝડપથી પહોંચવાની દોડમાં હોય છે અને આ ઉતાવળ રોડ અકસ્માતનું ( road accident ) કારણ બની જાય છે. ઉતાવળ કોઈના માટે સારી નથી, ક્યારેક આવી હરકતો લોકોના જીવને જોખમમાં મૂકે છે, બિહારમાંથી ( Bihar ) એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આ કિસ્સો એક રેલવે ક્રોસિંગનો ( railway… Continue reading Viral Video : મોતને ખુલ્લું આમંત્રણ! સામેથી આવી રહી હતી ટ્રેન, છતાં વ્યક્તિ કારથી ફાટક તોડીને ભાગ્યો, જુઓ વિડિયો..
