News Continuous Bureau | Mumbai મુંબઈગરાને નવું રેલવે ટર્મિનસ(Railway terminus) મળવાનું છે. મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને બાંદ્રા ટર્મિનસ(Bandra Terminus) પર થતી પ્રવાસીઓની(Commuters) ભીડનું વિભાજન અને ભવિષ્યમાં બહારગામની ટ્રેનોની ફ્રીકવન્સી(Frequency of trains) વધારવાના આયોજન માટે વેસ્ટર્ન રેલવે(Western Railway) જોગેશ્વરીમાં નવું ટર્મિનસ ઊભું કરી રહી છે. આ ટર્મિનસ 2025ની સાલ સુધી બનીને તૈયાર કરવામાં આવવાનું છે. રેલવે બોર્ડે(Railway Board)… Continue reading મુંબઈગરાને મળશે નવું રેલવે ટર્મિનસ.. મેટ્રો અને હાઈવે સાથે હશે કનેક્ટેડ, 2025ની સાલ સુધી થશે તૈયાર
