24 કલાક પહેલા કોલ્હાપુર વિસ્તારમાં 18 ડેમ પાણી થી ભરાઇ ગયા હતા. હવે 39 ડેમ પૂરી રીતે ભરાઈ ગયા છે. આખા જિલ્લામાં…
rain
-
-
બદલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. લોનાવાલા સેકશન તેમજ કસારા…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧ બુધવાર મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં સોમવારે બપોરથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગગનબાવાડા, પન્હલા, શાહુવાડી…
-
રાજ્ય
મહારાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન, હવામાન વિભાગે રાજ્યના આ પાંચ જિલ્લાઓ માટે આપ્યું રેડ એલર્ટ ; જાણો મુંબઈ માટે શું આગાહી કરી
દેશભરમાં સંપૂર્ણ રીતે ચોમાસુ સક્રિય થયા બાદ મોટાભાગના રાજ્યોમાં વરસાદનો કહેર ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે રાયગઢ અને પુણે સહિત મહારાષ્ટ્રના પાંચ…
-
વેપાર-વાણિજ્ય
આ તો કેવી આફત? વસઈ, વિરારમાં બે દિવસના મુસળધાર વરસાદમાં ફૅક્ટરીઓમાં છથી સાત ફૂટ ભરાયાં પાણી : વેપારીઓને થયું કરોડો રૂપિયાનું નુકસાન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જુલાઈ, 2021 બુધવાર પાલઘર જિલ્લામાં શનિવાર અને રવિવારે પડેલા મુસળધાર વરસાદને પગલે વસઈ અને વિરારમાં આવેલા ઇન્ડિસ્ટ્રિયલ…
-
મુંબઈ
મુંબઈમાં આજે ફરી મેઘરાજાની બેટીંગ શરૂ, જાણો શહેરના આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો
સવારથી શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓ પર ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે. કોલાબામાં…
-
મુંબઈ
મુંબઈમાં મેઘરાજાની બેટિંગ ચાલુ જ, ધોધમાર વરસાદની સંભાવનાની પગલે હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે પણ મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે મુંબઇ અને કોંકણના…
-
મુંબઈ
માત્ર બે-ચાર દિવસ નહીં આટલા બધા દિવસ મુંબઈ પર વરસાદ રહેવાનો છે.. ઓરેન્જ એલર્ટ જાહેર. જાણો વિગત.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારના દિવસે રેડ એલર્ટ હતું હવે ઓરેન્જ…
-
જ્યોતિષ
જય દ્વારકાધીશ! વીજળીના લીધે જગત મંદિરની ધજાજીને નુકસાન થયું હતું, હવે નવી ધજાનું આરોહણ થયું છે; જુઓ તસવીરો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧ સોમવાર દેશ-દુનિયામાં જગત મંદિર તરીકે જાણીતા એવા જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિર પર ગયા મંગળવારે કડાકાભડાકા…
-
રાજ્ય
મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં પડી રહ્યો છે મુશળધાર વરસાદ ; રાજ્યના અનેક ભાગોમાં અત્યાર સુધીમાં આટલા ટકા નોંધાયો વરસાદ
મહારાષ્ટ્રમાં 18 જુલાઈ સુધીમાં ચોમાસાની સિઝનનો 15% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય રીતે 19 જુલાઇ સુધી 394.3 મીમી વરસાદ પડે છે, પરંતુ…