ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021 શનિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની થાણે મહાનગરપાલિકાએ તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે. લગભગ દોઢ વર્ષથી જમીન સંપાદનનું કામ અટવાઈ પડ્યું હતું. તેથી લાંબા સમયથી અટવાયેલું કામ પાટે ચઢવાની શક્યતા નિર્માણ થઈ છે ત્યાં તો હવે મહારાષ્ટ્ર નવનિર્માણ… Continue reading હવે બુલેટ ટ્રેન આડે રાજ ઠાકરે આવ્યા, કહ્યું ખબરદાર! એમએનએસને પૂછ્યા વિના બુલેટ ટ્રેનનું કામ શરૂ કર્યું છે તો; જાણો વિગત
