News Continuous Bureau | Mumbai Mumbai: કાંદિવલી વેસ્ટ ( Kandivli West ) ખાતે આવેલી કાંદિવલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ( Kandivli Industrial Estate ) 116.498-એકર જમીન પરના ગેરકાયદેસર બાંધકામને ( Illegal construction ) લગતા ન્યુઝ અહેવાલોને પગલે, મહેસૂલ વિભાગે મુંબઈના ઉપનગરીય કલેકટરને એક પત્ર જારી કરીને જમીન પરના આ ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં લેવાની સૂચના આપી હતી. જે ઔદ્યોગિક હેતુઓ માટે… Continue reading Mumbai: મહાપાનગરપાલિકા આવી એકશન મોડમાં…. કાંદિવલીમાં 116 એકરના MIDC પ્લોટ માં રહેલા ગેરકાયદેસર બાંધકામનો હવે થશે સફાયો: અહેવાલ
