News Continuous Bureau | Mumbai LPG Crisis India 2026: મધ્ય-પૂર્વ માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતના ઉદ્યોગો અને સામાન્ય જન જીવન પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દેશમાં એલપીજી (LPG) સંકટ એટલું ઘેરું બન્યું છે કે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ફેક્ટરીઓ બંધ થવા લાગી છે. ગેસના અભાવે કામધંધા ઠપ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે અને… Continue reading LPG Crisis India 2026:LPG કટોકટી: સુરત-મુંબઈમાં મજૂરોની હિજરત શરૂ, રાજસ્થાનમાં ઉદ્યોગો પાયમાલ; ગેસ સપ્લાય ખોરવાતા હાહાકાર!
