News Continuous Bureau | Mumbai Rajasthan temperature : અડધો દેશ ગરમીથી ત્રસ્ત છે. ગરમી એટલી વધી ગઈ છે કે બારી-બારણા બંધ કરીને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. તો વિચારો કે જે લોકોના માથા પર છત પણ નથી તેમની હાલત શું હશે. તેમના માટે આકાશ છત છે અને ધરતી પથારી છે, પરંતુ આ દિવસોમાં આકાશ આગ વરસાવી રહ્યું છે… Continue reading Rajasthan temperature :ગરમીનો પ્રકોપ કે બીજું કંઇક… રાજસ્થાનના આ એક જિલ્લામાં 21 લોકોનાં મૃતદેહ મળ્યા..
