News Continuous Bureau | Mumbai આ વર્ષે ગુરુપૂર્ણિમાનો તહેવાર 13 જુલાઈએ ઉજવવામાં આવશે. આ દરમિયાન એક સાથે પાંચ રાજયોગ રચાઈ રહ્યા છે. દાયકાઓ પછી ગુરુપૂર્ણિમા પર આવો સંયોગ બની રહ્યો છે. આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે રૂચક, ભદ્રા, હંસ અને ષષ્ઠ રાજયોગની સાથે બુધાદિત્ય યોગ પણ બનશે. આ દરમિયાન રાક્ષસ ગુરુ શુક્ર પણ પાંચ નક્ષત્રોની વચ્ચે પોતાના… Continue reading દાયકાઓ બાદ આ વખતે ગુરુ પૂર્ણિમાએ બની રહ્યો છે અદભુત સંયોગ-પૂનમ ના દિવસે જરૂર થી કરો આ કામ
