ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૧૬ મે 2021 રવિવાર મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા. તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્ય સભામાં મનોનીત થયેલા રાજીવ સાતવ નું નિધન થયું છે. તેઓએ પૂનાની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા. થોડા સમય અગાઉ તેમને કોરોના થયો હતો. જોકે તેઓ કોરોના માંથી બહાર આવ્યા પરંતુ તેમના શરીરમાં એક વાઇરસ રહી ગયો હતો. ત્યારબાદ તેમની… Continue reading કોરોના કોઈને છોડતો નથી : કોંગ્રેસ પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી નું નિધન થયું.
