News Continuous Bureau | Mumbai Rajesh Kumar Agarwal : જયપુર ખાતે TRAIનું પ્રાદેશિક કાર્યાલય ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રોમાં નિયમનકારી જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર છે. આ કાર્યાલય ત્રણ લાઇસન્સ સેવા ક્ષેત્રો (LSA) – રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાને આવરી લે છે. કાર્યાલયની મુખ્ય જવાબદારીઓમાં ગ્રાહક સુરક્ષા કાર્ય અને ટેલિકોમ અને પ્રસારણ સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. શ્રી રાજેશ કુમાર… Continue reading Rajesh Kumar Agarwal : રાજેશ કુમાર અગ્રવાલે TRAIના જયપુર પ્રાદેશિક કાર્યાલયમાં સલાહકાર તરીકેનો સંભાળ્યો કાર્યભાર
