News Continuous Bureau | Mumbai Rajkummar Rao New Look: તાજેતરમાં કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાના એક ઇવેન્ટમાં રાજકુમાર રાવ ને જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. વધેલું વજન અને માથા પર ઓછા વાળ જોઈને લોકો જાતજાતની અટકળો લગાવી રહ્યા હતા. જોકે, હવે રાજકુમારે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેણે જણાવ્યું કે… Continue reading Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
