News Continuous Bureau | Mumbai Dhurandhar 2: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ ‘ધુરંધર 2’ માં રણવીર સિંહ જેટલી જ પ્રશંસા રાકેશ બેદીની થઈ રહી છે. ફિલ્મમાં તેમનો એક ડાયલોગ ‘યૌર બટક્સ આર વેરી વ્હાઇટ’ (Your Buttocks Are Very White) અત્યારે ભારે વાયરલ થયો છે. રાકેશ બેદીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે આ ડાયલોગ સ્ક્રિપ્ટમાં નહોતો, પરંતુ તેમણે… Continue reading Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
