News Continuous Bureau | Mumbai Post Office Rakhi: રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટે ઉજવાશે અને ટપાલ વિભાગે ( India Post ) તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે,રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વલપ્સ ( Rakhi envelopes ) ઉપલબ્ધ છે. આ ખાસ રાખી… Continue reading Post Office Rakhi: પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે ડિઝાઇનર એન્વલપ્સ, કિંમત માત્ર ₹10
