News Continuous Bureau | Mumbai Raksha University : શ્રી જયદ્રથ માંગરોલિયાનું સંશોધન “મશીન લર્નિંગનો ઉપયોગ કરીને સર્વેલન્સ વિડિયોમાં શંકાસ્પદ વસ્તુઓની શોધ અને વર્ગીકરણ” પર કેન્દ્રિત છે. તેમણે એક મજબૂત અલ્ગોરિધમ વિકસાવ્યું કે જે પડકારજનક પરિસ્થિતિઓમાં શસ્ત્રોને ચોક્કસ રીતે શોધવા માટે નવીનતમ ફિચર ડિસ્ક્રિપ્ટર્સ અને મશીન લર્નિંગ મોડલ્સનો ઉપયોગ કરેલો છે. શ્રી જતીન પટેલે(Jatin Patel) “અ કોમ્પ્રિહેન્સિવ અપ્રોચ… Continue reading Raksha University : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ બે IT પ્રોફેસરોને ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના ક્ષેત્રમાં પ્રશંસનીય સંશોધન કાર્ય માટે પીએચડી પ્રમાણપત્રો એનાયત કર્યા
