News Continuous Bureau | Mumbai Raaka Movie: તેલુગુ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન ના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘રાકા’ નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. એટલી ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન અત્યંત ખતરનાક અને અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સ આ ફિલ્મના ‘રામાયણ’ કનેક્શનને લઈને ચર્ચા કરી… Continue reading Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
