News Continuous Bureau | Mumbai Ramayanam Cast: બોલીવુડના દિગ્ગજ નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણમ્’ તેના ભવ્ય સેટ્સ અને દિગ્ગજ કલાકારોને કારણે અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે. રણબીર કપૂરના રામ અવતારના ટીઝરે ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી છે. આ ફિલ્મમાં દેવરાજ ઈન્દ્રના મહત્વના રોલમાં એક્ટર કુણાલ કપૂર જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે કુણાલ કપૂર વાસ્તવિક જીવનમાં અમિતાભ બચ્ચનના… Continue reading Ramayanam Cast: શું તમે ઓળખો છો ‘રામાયણમ્’ ના ઈન્દ્રને? અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન, રણભૂમિમાં યશ સાથે ટકરાશે
