News Continuous Bureau | Mumbai Ramayanam Leak: નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ ‘રામાયણમ્’ ના ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રણબીર કપૂરના રામ લુકના વખાણ થઈ રહ્યા છે ત્યારે સમાચાર મળ્યા છે કે રણબીર આ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યો છે. આ વાતની પુષ્ટિ પોતે રણબીર કપૂરે કરી છે. તે રામની સાથે ભગવાન વિષ્ણુના પૂર્વ અવતાર એવા પરશુરામની… Continue reading Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
